🙏 સુખરામ કહે સારા સંતનો કોઈ દી છોડવો નહિ સંગ જી, આપ તરે ને તારે ઓરને દૈદે એહનો રંગ જી. 🙏

શ્રી રામદેવપીર આશ્રમ - ધાર

આશ્રમની સ્થાપના: વિક્રમ સંવત 2004 ની સાલમાં માગશર સુદ પૂનમના રોજ.

પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણબાપુ

પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણ બાપુ ગુરૂશ્રી સુખરામ બાપુ
નિર્વાણ-તિથી: વિક્રમ સંવત ૨૦૨૮ અષાડવદ-અમાસ, બુધવારને તા, ૦૯/૦૮/૧૯૭૨.

પરમ પૂજ્ય શ્રી શંભુરામબાપુ

પરમ પૂજ્ય શ્રી શંભુરામ બાપુ ગુરૂશ્રી લક્ષ્મણ બાપુ
નિર્વાણ-તિથી: વિક્રમ સંવત ૨૦૬૫ શ્રાવણ વદ - દશમને રવિવારને તા, ૧૬/૦૮/૨૦૦૯.

પરમ પૂજ્ય શ્રી કાનદાસબાપુ

પરમ પૂજ્ય શ્રી કાનદાસબાપુ ગુરૂશ્રી શંભુરામ બાપુ
નિર્વાણ તિથિ :- સવંત ૨૦૭૭ ફાગણ વદ ૧૩ ને શુક્રવાર તા,૦૯/૦૪/૨૦૨૨.

અમારા વિશે

ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ ।
ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥

દુનિયાનાં દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા, એ જ ગુરુ વિષ્ણુ, એ જ ગુરુ મહાદેવ છે. જ્ઞાન આપનાર ખરા ગુરુ એ જ સાક્ષાત્ પરબ્રહ્મ છે.

ગુરુશ્રી પરમ પૂજ્ય કાનદાસબાપુ
પરમ પૂજ્ય મહંત શ્રી ગુણપતબાપુ

ગેલેરી

સંપર્ક કરો